.
નોટિસ

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એ સ્થાનિક પરિવહન સેવા માટે ભારતનું સૌથી જૂનું મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન છે.

નવું શું છે

અહીં ક્લિક કરો બસ નો સમય જાણવા માટે

અહીં ક્લિક કરો વિદ્યાર્થી પાસ ફોર્મ ડાઉનલોડ કરવા

અહીં ક્લિક કરો સિનિયર સિટીઝન ફોર્મ ડાઉનલોડ કરવા

અહીં ક્લિક કરો પેન્શન હયાતી ફોર્મ ડાઉનલોડ કરવા

અહીં ક્લિક કરો બાંધકામ શ્રમિક ફોર્મ ડાઉનલોડ કરવા

અહીં ક્લિક કરો ધાર્મિક પ્રવાસ અંગે

અહીં ક્લિક કરો એ એમ સી ના મિસન ટી એમ ટી અંગે

અહીં ક્લિક કરો બસ વર્ધી ફોર્મ માટે

અહીં ક્લિક કરો કાલુપુર રેલ્વે સ્ટેશન રિ-ડેવલોપમેન્ટ ના કારણસર રૂટ માં બદલાવ

.

અમદાવાદ ભારતના પ્રાચીન શહેરોમાં જાણીતું છે. ગુજરાતના શાસક અહમદ શાહે 1411 માં આ શહેરની સ્થાપના કરી હતી, તેથી તેનું નામ અહમદાબાદ તરીકે રાખવામાં આવ્યું હતું અને સમય પસાર થતાં તે અમદાવાદ તરીકે જાણીતું બન્યું હતું. આ શહેરના જન્મ વિશે એક કહેવત છે: "જબ કુતે પે સસ્સા આયા, તબ બાદશાહ ને શહેર બસાયા ". (જ્યારે સસલાએ કૂતરા પર હુમલો કર્યો, ત્યારે સુલતાને શહેર બસાવ્યુ)

મહત્વની સેવાઓ

.

Hire a Bus

એએમટીએસ સામાન્ય લોકોને વર્તમાન દર પર લગ્ન, મૃત્યુની ઘટના, પ્રસંગ કે પિકનિક માટેની બસ ની સુવિધા પ્રદાન કરે છે. બસની નોંધણી ટ્રાફિક જનરલ સેક્શન, જમાલપુરની ઑફિસમાં કરી શકાય છે

.

કન્સેશન યોજનાઓ

કોર્પોરેશન નાગરિકોને વિવિધ કેટેગરીમાં તેના ભાડા માં છૂટ અને/અથવા મફત મુસાફરી ની સુવિધા પૂરી પાડે છે. વિવિધ શ્રેણી માં લાગુ પડતી છૂટ / મફત મુસાફરી ની વિગત કન્સેશન પૃષ્ઠમાં મળી શકે છે

પુરસ્કારો અને માન્યતા